ભુજ શહેરના જુદા-જુદા વોર્ડમાં કોરોના વેકશિન શરૂ કરાયું
 
                
ભુજ શહેર નગરપાલિકા તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં સહયોગથી ભુજ શહેરના જુદા-જુદા વોર્ડમાં 45 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિને કોરોના રસીકરણ પ્રાથમિક સ્કૂલોમાં અને કમ્યુનિટી હૉલ મધ્યે શરૂ કરવામાં આવેલ છે. આ પ્રારંભની તારીખા. 15-4 સુધી શરૂ રહેશે. છતાં જરૂર પડશે તો તારીખ લંબાવામાં આવશે.
 
                                         
                                        