રાજકોટમાં કોરોનાના કારણે 19 દર્દીઓના મોત

મળતી માહિતી મુજબ/ રાજકોટમાં જિલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે.  એપ્રિલની શરૂઆત થતાજ પ્રારંભથી જ મોતનો સીલસીલો યથાવત થતા જિલ્લામાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના મોત નિપજ્યાં હતા.