બોટાદ જિલ્લા૦ સંકલન સમિતિની તારીખ ૧૬મી એપ્રિલ-૨૦૨૧ના રોજ યોજાશે
બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા. ૧૬/૦૪/૨૦૨૧ ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીશ્રીઓ સાથે તથા ૧૧-૩૦ કલાકે અધિકારીશ્રીઓ સાથે GSWAN થી VC મારફત યોજાનાર છે. જેની સબંધકર્તાને નોંધ લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.