નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં આગ ભભૂકી

મળતી માહિતી મુજબ/ નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં આગ ભભૂકતા લોકોમાં દોડધામ મચી ઉઠી હતી.  તે કુવાડવા રોડના નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં ગઇકાલથી આગની ઘટના બનતી હોય, ફાયર બ્રિગેટની ટિમ દોડાદોડી કરી રહી છે. જો કે આકરા તાપમાં અલગ-અલગ જગ્યાએ આગ લાગતી હોય, આજે બપોરે પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.