રૈયાગામેથી શરાબની 53 બોટલ સાથે 1 દબોચી પડાયો

મળતી માહિતી મુજબ/ રૈયાગામ મધ્યે રહેતા ઇસમને વિદેશી શરાબની 53 બોટલ શરાબ સાથે રૂા.15900નો મુદામાલ જપ્ત કરેલ હતો. જે શખ્સ અગાઉ પણ મારામારીના ગુન્હામાં ઝડપાયેલ છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધારેલ છે.