આદિપુરમાં કારચાલકે 3 લોકોને ટક્કર મારતા બેનાં મોત

મળતી માહિતી મુજબા/ કચ્છ જિલ્લાના આદિપુરમાં આજે 1 કારચાલકે 3 લોકોને ટક્કર મારતા પિતા અને પુત્રના મોત થયા હતા. તેમજ અન્ય 1 વ્યકિત ગંભીર રીતે ઘાયલ થયા તેને સારવાર અર્થે ખસેડાયો છે. કારચાલક કાર મુકી નાસી જતા પોલીસે તેની કાર્યવાહી હાથ ધરી છે.