ચૂડા વેપારી મહામંડળ દ્વારા સ્વંભુ લોકડાઉન પાળવામાં આવ્યું અને આમજનતાએ પણ આ નિર્ણય ને વધાવ્યો

વેપારી મહામંડળ ચૂડાદ્વારા  સ્વંમ્ભુ લોકડાઉન નો નિર્ણય કયૉ જે  રવિવાર થી બુધવાર સુધી સવંયંભુ લોકડાઉન તે નિર્ણય ને આમ નાગરીકો દ્વારા પણ સાથ સહકાર આપવા આવ્યો ચૂડા માં દિનપ્રતિદિન કોરના કેસ વધી રહ્યા છે તયારે એને કાબુમાં લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા શહેર ખાતે આવેલ વેપારી મહા મંડળ ચૂડા દ્વારા સ્વંમ્ભુ લોકડાઉન પાળવમાં આવ્યું હતું. દરેક વેપારીભાઈઓએ પોતાના રોજગારી ધંધા બંધ રાખ્યા હતા. સાથે સાથે લોકોએ પણ આ નિર્ણય ને વધાવ્યો હતો. રવિવાર થી બુધવાર સુધી આમ ચારદીવસ  સ્વંમ્ભુ લોકડાઉન રાખવા માં આવશે જે આજે પ્રથમ દિવસે બજારો સજડબંધ જોવામળી હતી.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા 9016979696