મહારાષ્ટ્રમાં આજે રાત્રે 8 વાગ્યાથી કલમ 144 લાગુ કરાશે. રાજ્યમાં લૉકડાઉન નહીં લાગે પરંતુ કડક નિયમો લાગુ કરવાનો હવે સમય આવી ગયો છે : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના CM એ કહ્યું : રાજ્યમાં સ્થિતિ હવે ઘણી ગંભીર બની ગઈ છે

ડિસેમ્બર સુધી તો કોરોના કાબુમાં હતો.

મહારાષ્ટ્રમા કોરોના હવે બેકાબુ થયો છે.

કોરોનાના દર્દીઓની સંખ્યાઓએ બધા રેકોર્ડ તોડ્યા

કોરોના પરની બધી સુવિધાઓ હવે ઓછી પડી રહી છે.

મહારાષ્ટ્રના હોસ્પિટલ પર ઘણું દબાણ સર્જાયુ છે.

મહારાષ્ટ્રમાં Remdisevir, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.

PM મોદીને રાજ્યની સ્થિતિ અંગે જાણ કરાઈ છે.

મહારાષ્ટ્રના CM એ કહ્યું : અન્ય રાજ્યો પાસેથી ઓક્સિજનની માગણી કરી છે

PM પાસેથી ઓક્સિજન સપ્લાયમાં સૈન્ય સહાય માગી. હવાઈ માર્ગથી ઓક્સિજનની સપ્લાય કરવામાં આવે.

ઓક્સિજન-વેન્ટિલેટરના બેડ વધારી રહ્યા છે ડોકટરની સર્વિસમાંથી રિટાયર થનારાને મદદની માગ

રોજી-રોટી સાથે જીવન પણ ઘણું મહત્વનું છે

મહારાષ્ટ્રના CM એ કહ્યું : રાજ્યમાં આવતીકાલ રાતના 8 થી નવા પ્રતિબંધ લાગૂ

15 દિવસો માટે રાજ્યમાં સેક્શન 144 લાગૂ થશે આવશ્યક સેવા સિવાય બધી સેવાઓ બંધ

માત્ર જરૂરી સેવાઓ માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા

Take Away, હોમ ડિલિવરીની સેવા ઉપલબ્ધ રહેશે.

રાજ્યની 7 કરોડ જનતાને મફત અનાજ આપીશું વ્યક્તિદીઠ 3kg ઘઉ, 2kg ચોખા મફત આપીશું

12 લાખ મજૂરોની 1,500 ની મદદ કરીશું આદિવાસી પરિવારોને2,000 ની મદદ.

5,500 કરોડના આર્થિક મદદના પેકેજની જાહેરાત.

રાજ્યમાં 30 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ રહેશે