નખત્રાણા તાલુકાના આણંદસર નજીક આવેલ ભડલી ગંગા નદી કાંઠે એક યુવકની લાશ મળી આવતા ચકચાર

મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના આણંદસર પાસે આવેલ ભડલી ગંગા નદી માંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી ગઇ હતી.