ભૂજની અદાણી હોસ્પિટલમાં મુખ્યમંત્રીની મુલાકાત પૂર્વે તંત્રમાં દોડધામ

ભૂજની અદાણી હોસ્પિટલમાં મુખ્યમંત્રીની મુલાકાત પૂર્વે તંત્રમાં દોડધામ

હોસ્પિટલની કથળેલી સુવિધાઓ અંગે અવાજ ઉઠાવતા નેતાની અટકાયત કરાઈ

પોલીસે રફીક મારાની જબરદસતિથી કરી અટકાયત

કોવિડ દર્દીઓને પડતી હાલાકી અંગે રજુઆત થાય તે પૂર્વે કચ્છનાં તંત્રની શરમજનક કરતૂતો શરૂ

કચ્છનું તંત્ર સરકારને સારું ચિત્ર બતાવવા વિરોધ કર્તાઓનો દબાવે છે અવાજ

રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ