અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પ્રદીપ ગૃહ ઉદ્યોગ દ્વારા લોકોને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

રાજુલાના પ્રદીપ ગૃહ ઉદ્યોગ દ્વારા લોકોને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમા રાજુલા પોલીસ સ્ટેશન પાસે , તેમજ એસટી બસ સ્ટેશન પાસે , વગેરે જેવી અનેક જગ્યાઓએ માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદીપ ગૃહ ઉદ્યોગ દ્વારા ૫૦૦૦ જેટલાં  ફ્રી માસ્ક નુ વિતરણ કર્યું હતું. આને કહેવાય માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું. કોરોના વાયરસથી બચવા માટે લોકોને ફ્રી માં માસ્ક આપી લોકોને માસ્ક પહેરી અને કોરોનાવાયરસ થી સુરક્ષિત રહો તેવી અપીલ કરવામાં આવી હતી. જેમા રવજીભાઈ નરસિંહભાઈ ગોહિલ પ્રદીપ ગૃહ ઉદ્યોગ દ્વારા ફ્રી માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદીપ ગૃહ ઉદ્યોગની ટીમ દ્વારા લોકોને ફ્રી માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. અને આને કહેવાય માનવતા…..

બાઈટ ૧:- મહેશભાઈ જેઠવા ,

રીપોર્ટર:-  ધર્મેશ મહેતા રાજુલા…..