કોરોના કાળમાં જી.કે.જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી

કોરોના કાળમાં જી.કે.જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી હોસ્પિટલના પાર્કિગમાં પીપીઇ કીટ સહિતની સામગ્રી મળી આવી વપરાયેલી પીપીઇ કિટનો જાહેરમાં નિકાલ કોરોના ફેલાવસે હોસ્પિટલ સ્ટાફની આ ઘોર બેદરકારીએ દર્દીઓના સ્વજનોના જીવ તાળવે ચોંટાડયા
ગઈકાલે સીએમ વિજય રૂપાણીએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી