ભુજની કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મોતનો તાંડવ : અદાણી સંચાલિત ભુજની જી.કે.જનરલ હોસ્પિટલનો વીડિયો થયો વાયરલ

ભુજની કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મોતનો તાંડવ
અદાણી સંચાલિત ભુજની જી.કે.જનરલ હોસ્પિટલનો વીડિયો થયો વાયરલ
કચ્છનાં વહીવટીતંત્રએ મૃત્યુઆંક ઢાંકવાનો પ્રયાસ કર્યો પણ સત્ય હકીકત સામે આવી
હોસ્પિટલમાં અધધ 15 થી 20 બોડીઓ પીપી કિટમાં વીંટળાયેલીનો વિડિઓ સામે આવ્યો
સરકારી ચોપડે માત્ર બે મોત પણ હોસ્પિટલમાં 15 થી 20 ડેડબોડીએ લોકોને હચમચાવ્યા
કચ્છનું તંત્ર મોતના આંકડા છુપાવતું હોવાની ફરિયાદો ગઈકાલે મુખ્યમંત્રીને કરાઈ પણ તેઓએ તંત્રની તરફેણમાં જ નિવેદન આપ્યું
હોસ્પિટલ હવે દર્દીઓથી નહિ પણ લાશથી ઉભરાઈ રહી છે,કચ્છીઓ હવે ભગવાન ભરોસે