માધાપર માંથી થયેલ મહિન્દ્રા ગસ્ટૉ મોપેડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ ને પકડી પાડતી ભુજ શહેર બીડીવીઝન સર્વેલન્સ ટીમ

મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ
અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટે ખાતે વણશોધાયેલ ગુન્હા શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પો.સ્ટેના પો.ઇન્સ.શ્રી આર.ડિ.ગોજીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવી પો.સ્ટે ફર્સ્ટ ગરન ૬૧૨ /ર૦ર૧ આઇ.પી.સી.ક.૩૭૯ યુજયના ગુના કામે અલગ-અલગ ટીમો બનાવી એસ.આઇ પંકજકુમાર કુશવાહાઓ પોતે તેમજ પોતાના સર્વેલન્સ સ્ટણને હ્યુમન રોસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમના સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ મેળવી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરોત શોધી કાઢવા સારું પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન સર્વેલન્સ સ્ટફના એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહાઓ નાઓને ખાનગી રાહે સચોટ અને ભરોષાપાત્ર બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હા કામે ચોરોમા ગયેલ મહિન્દ્રા ગસ્ટો જે બે ઇસમો સમા ઓટો વેલ્ડિંગ ગેરેજ ખાતે ચોરી કરેલ મોપેડ નો કલર ચેન્જ કરાવા માટે રાખી ગયેલ છે જેથી તે બે ઇસમો ના બાતમીદારો દ્વારા નામઠામ ની તપાસ કરો મજકુર ઇસમોને રાઉન્ડપ કરો પો.સ્ટે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબુલાત આપતો હોય જેથી મજકુર ને કોવીડ-૧૯ અંગે મેડીકલ ચકાસણી સારું મોકલી આપવામા આવેલ છે અને ઉપરોક્ત ગુન્હાની તપાસ એ.એસ.આઇ યસવંતદાન ગઢવી નાઓ ચલાવી રહેલ છે.