ભુજની જી.કે.જનરલ હોસ્પિટલનો વિડિઓ વાયરલ થયા બાદ 4 કર્મચારીઓનો ભોગ લેવાયો

પીપીઇ કિટમાં મૃતદેહોને પેક કરતા હોવાનો વિડિઓ થયો હતો વાયરલ
કચ્છનાં તંત્રની મોતના આંકડા છુપાવવાની રમત ખુલ્લી પડી જતા નાના કર્મચારીઓ સામે પગલાં લેવાયા
GK જનરલ હોસ્પિટલમાં ચાર કર્મચારીઓને છુટા કરાતા વિરોધ
20 જેટલા કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર
તંત્ર નાના કર્મચારીઓ સામે પગલાં લેવાના બદલે લોકોને સાચી માહિતી પૂરી પાડે