અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પાસે આવેલ બડોદર ગામ પાસે આવેલ ONGC માં આગ લાગી

બે ફાયરની ગાડી ઘટના સ્થળ પર પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ ચાલુ કર્યા વિવેકાનંદનગર પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી લોકોના ટોળે ટોળા ઉમટ્યા આગ જોવા માટે સદ્ નસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામેલ નથી.
રિપોર્ટર :ગોહેલ સોહિલ કુમાર