હોસ્પિટલથી સમસાન સુધી લાઇન જ લાઇન હવે લોકો લાઈનમાં ઉભવાથી ત્રાસ્યા છે પહેલા કોરોના ટેસ્ટ માટે લાઈન, પછી સારવાર માટે લાઈન, ને ન બચ્ચા તો અંતિમ સંસ્કાર માટે પણ લાઈન

દેશમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. આવામાં દરરોજ અસંખ્ય લોકો મૃત્યુ પામે છે. માણસો જીવતા છે તોય લાઈનમાં ઉભુ પડે છે. અને મૃત્યુ પામ્યા બાદ પણ અંતિમ સંસ્કાર માટે મિટિંગમાં કરવુ પડે છે. દેશ હાલ લાઈનમાં જ જોવા મળી રહ્યો છે. દેશ નો ચહેરો ડરેલું અને થાકેલો જોવા મળી રહ્યો છે. હવામાન દેશની નામ ચિહ્ન સંસ્થાઓ ખૂબ જ સારા કાર્યો કરી રહી છે. પરંતુ લોકોની માંગ વધારે હોવાથી લોકો એમ કહે છે હજી  સંસ્થાઓ અને તંત્ર અને નામચીન લોકો જાગૃત થાય અને વિવિધ પ્રકારની સેવાઓ શરૂ કરે એવી દેશના લોકોની માંગ છે. પ્રદેશ અને દેશના લોકો આમ મુશ્કેલીનો સામનો કરવામાં સરળતા અનુભવશે. અને આ કોરોના મહામારી થી લડશે અને સફળતા પ્રાપ્ત થશે.