ભુજ તાલુકાનાં મોડસર ગામ નજીક ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા લાખોનું થયું નુકસાન

મળતી માહિતી મુજબ/ ભુજના મોડસર ગામના 3 રસ્તા નજીક આજે પશુના નિરણ માટે સૂકા ઘાસનો જથ્થો ભરીને થયું ગયું ખાક લઈ જતિ ટ્રક ન. જીજે 12 એ.યુ. 8604 વાળીમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતાં  ટ્રકમાં આગ લાગવાની જાણ થતાં ડ્રાઈવર નીચે ઉતરી ગયો હતો. અને આજુબાજુના લોકોને આગ પર કાબુ મેળવવા જણાવ્યું હતું. આ બનાવ માં લાખોનું નુકશાન થયું હતું.