ભુજ શહેરના હોસ્પિટલ રોડ પાસેથી બાઈકની કરાઈ તસ્કરી


મળતી માહિતી મુજબ/ ભુજના હોસ્પિટલ રોડ પાસે ભુજ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં પાર્કિંગ કરાયેલી મોટરસાયકલની તસ્કરી થતા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. ભુજ ઈંગ્લીશ સ્કૂલ પાસે પાર્ક કરાયેલી મોટરસાયકલ તસ્કરી થઈ જવાનું જાણવા મળ્યું હતું. જેમાં અજાણ્યા ઇસમો તસ્કરી કરી ગયા હતા. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.