એસ.કે બાઘડિયા ચેરીટેબલ ટ્રસ્ટના અને ચુડા વેપારી મહામંડળના સૈજનથી કોરોના વેક્સિન આપવામાં આવી

હાલ ચાલી રહેલી બીમારી સામે સક્ષણ મેળવવા માટે આજે ચુડા મા કોરોના વેક્સિન આપવામાં આવી હતી॰ ચુડા મા કોરોના ની ચેન તોડવા માટે વેપારી મહામંડળ દ્વારા બિજા તબક્કે આજે વેક્સિન આપવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા બહોળી સંખ્યામાં વેક્સિ નેસન કરવામાં આવ્યું હતું. વેક્સિન આપ્યા બાદ એક પણ વ્યક્તિ હાડ અસર ન થય હતી.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696