ત્રીકમદાસજી મહારાજશ્રીના પ્રાગટય દીન નિમિત્તે ગૌમાતા તથા નંદીજીને શીરાનો પ્રસાદ આપેલ

આજે પરમ વંદનિય સંત શ્રી ત્રીકમદાસજી મહારાજશ્રી ના પ્રાગટય દીન નિમિત્તે ગૌમાતા તથા નંદીજીને પોતાના હાથથી શીરાનો પ્રસાદ આપેલ અને ગૌ મૈયા પાસે પ્રાર્થના કરેલ કે હાલમાં દેશ ઉપર કોરોના સંકટ ચાલી રહ્યું છે તે જલ્દી દુર થાય. હાલની પરિસ્થિતિ ને ધ્યાને રાખીને મહારાજશ્રી એ જન્મદિવસ લોકોની વચ્ચે નહી ગૌમાતા તથા નંદીજીને સાનિધ્યમાં પ્રાર્થના સાથે ઉજ્વેલ