લીંબડી નગરપાલિકાના ફાયર ફાઈટરથી લીબડી સિવિલ હોસ્પિટલના મેન ગેટને ટક્કર લાગી

લીંબડી હોસ્પિટલમાં હાલ કોરોના દર્દીના સગા વાહલા આવી રહ્યા છે અને કહેવાય તો છાંયડો ગોતી બેસી રહ્યા છે. લીંબડી નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલના મેઈન ગેટ ને ટક્કર લાગતા ગેટ હલી  જવા પામ્યો હતો ત્યારે કહેવામાં આવે તો દર્દીના સગાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અમો ફડક ના મારે ભાગી ચૂક્યા હતા જો આ ઘટનામાં કોઈની જાનહાની થવા પામી હોત તો આ ઘટના કોના શિરે જાત ત્યારે લીંબડી નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ નંબર પ્લેટ વગરનું હોય તેવા પણ દૃશ્યો સામે આવ્યા હતા તો શું અન્ય લોકોના વાહનમાં નંબર પ્લેટ અને લીંબડી નગરપાલિકાના વાહનમાં નંબર પ્લેટ નહિ તો આવા પ્રશ્નો પણ સામે આવ્યા હતા.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા

9016979696