ચુડા પ્રાથમિક શાળા નંબર – ૨ માં ફરજ બજાવતા મહિલા શિક્ષિકાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા ચકચાર

download-6

શાળાની અગાસી‌ પર થી નીચે ઝંપલાવી આત્મહત્યા કરતાં મોત નિપજયું. શિક્ષિકાના મોત થી પરિવારજનો સહીત શિક્ષક આલમમાં શોકની લાગણી ફેલાઇ પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.