ગુજરાતમાં હાલ કોઈ સંપુર્ણ લોકડાઉન નહીં પરંતુ રાત્રી કરફયુની મુદત વધારી ૧૨ મે સુધી કરવામાં આવી.

રાજ્યના વધુ ૭ શહેરોમાં રાત્રી કરફયુ હવે અગાઉના ૨૭ શહેરો સહિત કુલ ૩૬ શહેરો માં રાત્રી કરફયુ ૬ મે. થી ૧૨ મે. સુધી રહેશે.