લીંબડી સિવિલ હોસ્પિટલ રોડ પર દલિત મુસ્લીમ એકતા કમીટી દ્વારા સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

લીંબડી સિવિલ હોસ્પિટલ રોડ પર અને જુના પોલીસ સ્ટેશન ની નજીક દલિત યુવાનો અને મુસ્લીમ યુવાનો દ્વારા સેવા કેન્દ્ર શરૂ કરી
એક પહેલ કરવામાં આવી છે ત્યારે હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે લીંબુ, સંતરા ના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે ત્યારે આ યુવાનો દ્વારા કોરોના પોઝિટિવ સારવાર લઈ રહેલા દર્દીને લીંબુ પાણી સંતરા વગેરે પુરૂ વિના મૂલ્યે પુરૂ પાડવામાં આવી રહ્યું છે તેમજ કોરોના પોઝિટિવ સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને રાત્રેના સમયે ચા નાસ્તાની પણ આ કમીટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દાખલ દર્દીઓના સગા સંબંધીઓને અન્ય પણ મદદ આ કમીટી દ્વારા કરવામાં આવી રહી છે
બાઈટ કલ્પેશભાઈ વાઢેર
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696