કચ્છમાં એકતરફ લોકોને રસી લેવાની અપીલ,બીજી તરફ સરકારી કેન્દ્રોમાં જથ્થો નથી

ભુજના સુખપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીના અભાવે લોકોને હાલાકી ઓનલાઈન બુકિંગમાં આજના સ્લોટ ફાળવાયા પણ રસીના અભાવે કેન્દ્રને તાળા લોકો રસી લેવા પીએચસીમાં આવ્યા પણ જથ્થો ન હોવાથી કામગીરી બંધ કચ્છમાં દરરોજ આવી સમસ્યાઓ સર્જાય છે છતાં તંત્ર રસી લેવાની અપીલ કરે છે !