ચુડા વેપારી મહામંડળ અને વાધોડિયા ચેરીટેબલ ટ્રસ્ટ ને ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સાથ સહકાર થી વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો

a70a9759-9462-40c7-bb47-fd6b69e90442

ચુડા ના જાગૃત નાગરિકો તેમજ વેપારી મહામંડળ દ્વારા તેમજ

વાઘોડિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સાથ સહકારથી ચુડાના જાગૃત નાગરિકો ને તેમજ વેપારીઓને

45 કરતા વધારે વય ધરાવતા લોકો ને વેક્સિન આપવામાં આવી હતી ત્યારે ચુડા વાશીઓ કોરોના સંક્રમિત અટકાવવા માટે માટે

ફરજિયાત વેક્સિન નું રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે લોકો એ સોસયલ ડિસ્ટન્સ જાળવીને

અને ફરજીયાત પણે માંસ પહેરાવી ને કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા 9016979696