જૂનાગઢમાં ઇંગ્લિશ દારૂની બોટલ સાથે શક્સ ઝડપાયો
જૂનાગઢનાં એસપી નિલેષ જાજડિયાએ દારૂ જુગારની પ્રવૃતિ સખ્ત હાથે પકડી પાડવા જારી કરેલ આદેશના પગલે સી-ડિવિઝન પીએસઆઇ ડી.કે.વાગેલાને મડેલ બાતમીના આધારે શ્રી વગેલાએ સ્ટાફની સાથે ધરમ અવેડા પાસે રહેતા દેવા અરજણ કોડિયાતરના ઘરે રેઇડ પાડી તેના ઘરમાથી ૬૮ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રૂ।૨૭૬૦૦ નો મલમુદા પોલીસે જપ્ત કર્યો હતો. દેવા અરજન કોડિયાતરને પોલીસે ઝડપી લીધો હતો અને ખીમાં અરજન કોડિયાતર નાસી છૂટ્યો હતો જેને પકડવા શ્રી વાગેલાએ તપસ હાથ ધરી છે.
વધુ અપગેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.