રાજયમંત્રી તેમજ હાલ કચ્છના પ્રભારી વાસણભાઇ આહિરે આજે કચ્છ જિલ્લાના કંડલા ખાતેના દીનદયાળ ટ્રસ્ટ પોર્ટની મુલાકાત લીધી

રાજયમંત્રી તેમજ હાલ કચ્છના પ્રભારી વાસણભાઇ આહિરે આજે કચ્છ જિલ્લાના કંડલા  ખાતેના દીનદયાળ ટ્રસ્ટ પોર્ટની મુલાકાત લીધી હતી. આ તકે કલેક્ટર પ્રવીણા ડી. કે,ડીપીટી ના ચેરમેન એસ.કે મહેતા,ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લ ,ડીડીઓ ભવ્ય વર્મા,પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ તમેજ સ્થાનિક વહીવટી તંત્ર અને પોર્ટના અન્ય અધિકારી અને  કર્મચારીઓ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.