પાટડી પોલીસ કવાટર્સમાંથી કોઈ અજાણ્યા ચોરોની ટુકડીએ કરી 1.80 લાખના શરાબની ચોરી.

વઢવાણના શહેરમાં તા/7 પાટડી પોલીસ કવાટર્સના રૂમનો તાળો તોળ્યા પછી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ શરાબની બોટલો નંગ-103 તેમજ નાના ક્વાટરિયા નંગ-1446 જેટલા કુલ મળીને રૂ.1.80.500 /- ના મુદ્દામાલના શરાબની કુલ 15.49 બોટલો ઉપાડી ગયા હતા. પોલીસ ક્વોટર્સમાં રહેતા ASI રમેશભાઈ ડાભીએ ફરિયાદ દાખલ કરી હતી. જેથી FSL ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત અને ડોગ સ્ક્વોડની મદદ લઈને આ અજાણ્યા ચોરોની ટુકડીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કેસની આગળની કાર્યવાહી PSI P.M મોઢા કરી રહ્યા છે. રાજસ્થાન,રણકાંઠા વિસતારમાં થઈ ઝાલાવાડ,સૌરાષ્ટ્રમાં ઈંગ્લીશ શરાબની હેરફેર થતી હોવાની બાતમીના આધારે જપ્ત કરેલો જથ્થો પાટડી પોલીસ સ્ટાફ વારંવાર રેડ પાડીને ઝડપેલો શરાબ પાટડી પોલીસ કવાટર્સમાં લોક કરીને રાખવામા આવતો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *