મોરબીના લાટી પ્લોટમાં રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા
મોરબીમાં લાટી પ્લોટમાં આવેલા એક કોમ્પ્લેક્ક્ષની અગાસીમાં જુગાર રમતા હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મડતા દરોડો પડતાં છત પર બેસીને જુગાર રમી રહેલા અનિલભાઈ રાજા,સાલેમહમદ સુમરા અને રસિકભાઈ ઠક્કર સહિતના ત્રણ શખ્સોને રૂ ૨૧,૪૦૦ રોકડ સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.