લીંબડી સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 વૃક્ષો ધરાશય થયા


હાલ કોરોના મહામારી વચ્ચે તૌકતે વાવાઝોડાએ તાંડવ નૃત્ય કર્યું હોય તેમ લાગી રહ્યું છે . આજે લીંબડીમાં પણ તાંડવ નૃત્ય તૌકતેએ કર્યું હોય તેમ લાગી રહ્યું છે લીંબડીના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાથી ઝાડો ધરાશાય થવા પામ્યા છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ 5 થી 6 આશરે વૃક્ષો ધરાશય થઇ જવા પામ્યા હતા ત્યારે આ વૃક્ષ મેઈન રોડ ઉપર જ ધરાશાય થતાં રોડ બ્લોક થઈ જવા પામ્યા છે ત્યારે જો કોઈ ઈમરજન્સી કેસ આવે તો દર્દી કે ઈજાગ્રસ્ત ને કઈ રીતે હોસ્પિટલના ઈમરજન્સી માં લઇ જવાઈ તે પ્રશ્ન ઉદભવો છે ત્યારે નગરપાલિકા કે ફોરેસ્ટ વિભાગ દ્વારા કે લગત વિભાગ દ્વારા આ વૃક્ષો હટાવાય તો આવનાર લોકોને હાલાકી ના ભોગવવી પડે
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા, 9016979696