ભુજ અને ભચાઊ હાઇવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત 1 નું મોત
ભુજ અને ભચાઊ હાઇવે ઉપર ઊખડમોરા પાટિયા પાસે બાઇક અને ટાવેરા કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અને આ અકસ્માતમાં નર ગામના એક રબારી યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું
વધુ ઉપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ