તળાજા તાલુકાનાં ગામના તળાવમાંથી 365 જીવતા કારતૂસો મળી આવ્યા.
તળાજા તાલુકાનાં ભૂંગર ગામમાંથી 365 જેવા જીવીત કારતૂસ મળી આવતા તંત્રમાં ભગદળ મચી ગઈ છે. ગામમાં આવેલ તળાવના કિચ્ચ્ડમાંથી જુદા-જુદા વેપાનોના 365 જીવતા કારતૂસો મળી આવ્યા હતા. પોલીસે હાલમાં આ કારતૂસ જપ્ત કરીને વધુ છાનબીન હાથ ધરવામાં આવી છે. આ જીવતા કારતૂસમાં 94 કારતૂસ SLRના હોવાનું બહાર આવ્યું છે. તેથી LCB પણ આ તપાસમાં સાથે જોડાઈ છે. જ્યારે અન્ય કારતૂસ પોઈન્ટ 22ના હોવાનું બહાર આવ્યું છે. 94 કારતૂસ SLRના હોવાથી પોલીસ પણ હેરાનીમાં આવી ગઈ છે. આખા ગુજરાતમાં આટલા વધુ પ્રમાણમાં જીવતા કારતૂસો મળી આવ્યા હોવાની આ પહેલી ઘટના છે. અત્યારે ભાવનગર જિલ્લા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ તપાસમાં બીજા જિલ્લાની પોલીસ એજન્સીઓ પણ આગામી સમયે આ તપાસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.