સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનના ખુનની કોશીષ તેમજ ફાયરીંગના ગુનામા નાસતા ફરતા આરોપીને ભુજ ખાતેથી પકડતી પાડતી પેરોલ ફલો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ

 બોડડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ દ્વારા રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સસઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચિમ કચ્છ-ભુજના ઇનચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલો સ્કોડ, ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
 આજરોજ પેરોલ ફલો સ્કોડના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ  પકડવા માટે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, ચોટીલા પો.સ્ટે એ પાર્ટ.ગુ.ર.નાં.૨૧૦૦૭૭/૨૦૨૧ ઇ.પીકો.કલમ-૩૦૭ તથા આમ્મ એકટ કલમ-૨૫(૧)એ,૨૭ વિ.મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી કૈસ અબ્દુલઅઝીઝ પલેજા ઉ.વ.૨૩ રહે.સાંજોગનગર ભુજ વાળો હાલે પોતાના ઘરે હાજર છે.તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આિારે સ્ટાફના માણસોએ તુરાંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને સી.આર.પી.સી કલમ ૪૧(૧),(આઇ) મુજબ અટક કરી આગળની કાયડવાહી માટે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
 ઉપરોકત કામગીરીમા એલ.સી.બી પચિીમ કચ્છ-ભુજના ઇનચાર્જ પોલીસ ઈન્સ્પેકટરશ્રી  એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ તથા પેરોલ ફલો સ્કોડના એ.એસ.આઇ હરીલાલ રામજી બારોટ તથા પો.હેડ કોન્દ્સ. ધમેન્દ્ર રાવલ તથા કદનેશભાઇ ગઢવી, રઘુશ્વરસસહ જાડેજા તથા તથા ડ્રા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.

રિપોર્ટ બાય : કારણ વાઘેલા