સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા ખાતે લોકસભાના સાંસદ એ મિડિયાકર્મી સાથે જાહેરમાં ગાળો બોલી બોલ્યા અપશબ્દ

સંયુક્ત પાલિકામાં ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન લોકસભા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ મીડીયાકર્મી સાથે જાહેરમાં ગાળો બોલી ગેરવર્તન કરતા રોષ પાલિકાના સીસીટીવી કેમેરામાં સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા મિડિયા ગેરવર્તન કરતા નજરે પડ્યા સાંસદના ગેરવર્તન થી મિડિયાકર્મીઓ માં રોષ જોવા મળ્યો અવારનવાર લોકસભાના સાંસદ મિડીયાકર્મીઓ સાથે ગેરવર્તન કરતા હોવાથી સ્થાનિક ભાજપનુ રાજકારણ ગરમાયું છે.
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા