મોટીવિરાણી ફુલપીર દાદા ની દરગાહ ખાતે રાત્રે પાટકોરી નુ આયોજન કરવામાં આવ્યું

નખત્રાણા તાલુકાના મોટી વિરણી ગામ થી બાર સીમ વાડી વિસ્તારમાં આવેલા આવેલા ફુલપીર દાદા ની દરગાહ ખાતે પાટકોકી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા મહાઆરતી બાદ મહા પ્રસાદ નુ આયોજન અને કરછી આરાઘી વાણી ભજન રજૂ થયા હતા ભજન મંડળી તેજાભાઈ બુચીયા, નારણભાઈ સીજુ, કાનજી ગરવા,હીરજી જેપાર (કોટવાલ), મમુભાઈ રબારી, ટપુભા બાપુ, નવીન જાગરીયા ( પાવા) ની રંમઝટ બોલાવી હતી અને મોટીવિરાણી થી જતા નિરોણા મારગ વંચ્ચે આવેલા ફુલપીર દાદા ની દરગાહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દાદા ના સેવક નારણભાઈ બડીયા, ચંદુભાઈ બડીયા, બુઘુભાઈ બડીયા, મહેમાન દાદુભાઈ ભોપા ઉપસ્થિત રહ્યા હતા.