હિન્દુસ્તાન નિર્માણ દળ ક્ચ્છ જિલ્લા દ્વારા આજે સખત વિરોધ કરવામાં આવ્યું

હિન્દુસ્તાન નિર્માણ દળ ક્ચ્છ જિલ્લા અધ્યક્ષના માર્ગદર્શન પ્રમાણે ભાજપ સરકાર સતામાં આવ્યા પહેલા કરેલા વાયદાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે. જેનો આજે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યું . ભુજના જ્યુબિલિ સરકલ પાસે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ભાજપા જ્યારે સતામાં નહોતી ત્યારે કરેલા વાયદાઓ જેમાં મોંઘવારી ઘટશે. પેટ્રોલના ભાવ ઓછા થશે એવા અનેક વાયદાઓમાં ભાજપની સરકાર ખોટી સાબિત થઈ રહી છે તો વેકસીન લેવાના સમય મર્યાદા ફેર ફર કરી રહી છે હકીકત પ્રજાને વાકેફ કરતી નથી તેવી અને બાબતના વિરોધમાં આજે હિન્દુસ્તાન નિર્માણ દળે કર્યો વિરોધ. પોલીસે જિલ્લા અધ્યક્ષ સાથે હોદેદારોની કરી લીધી અટક.