ગઢશીસા ગામ ના એક વાડી માં એક કેરી ના ઝાડ માં અલગ જ રીતે ફળ જોવા મળ્યું


હાલ માં કુદરત નો પ્રકોપ વાવાઝોડું અને કોરોના નો જેવી બીમારી નો પ્રકોપ વચ્ચે આપણે આને એક કુદરત નો કરીશમો કહી શકીએ તેમ એક કેરી ના ઝાડ માં એક કેરી ના એકફળ માં એકસાથે સાત ફળ જોવા મળ્યા ને જેમ કમળ ખીલેલુ હોય તેમ આ ફળ એક જ ડાળી માં સપ્ત અંગી ફળ ખીલેલું ગઢશીસા ના અબ્દુલભાઇ ઉમરભાઈ રાયમાં ની વાડી માં જોવા મળતા તેઓ પણ આશ્રય ચકિત થઈ ગયા અને આને એક કુદરત નો કરીશમો કહી શકાય તેમ જણાવ્યું સ્વભાવિક છે કે આપણે એક ફળ માં બેથી ત્રણ ફળ એક સાથે જોયા હશે પરંતુ એક ફળ ની અંદર આટલા ફળ મેં ક્યારે એ નથી જોયા ને નથી સાંભળ્યું મારા માનવા પ્રમાણે આ ગઢશીસા વિસ્તાર માં પહેલો બનાવ હશે તેમ તેમણે જણાવ્યું રિપોટબાય:દિલીપજોષી સાથે દિલીપસિંહજાડેજા કચ્છકેર ટીવી ન્યુઝ ગઢશીસા