ભુજ શહેર માં આવેલ સહયોગનગર ચોકડી પાસે સર્જાયું ભયંકર અકસ્માત



ભુજ શહેર માં આવેલ સહયોગનગર ચોકડી પાસે ટ્રક અને બોલેરો વચ્ચે સર્જાયું ભયંકર અકસ્માત તો આ અકસ્માત વચ્ચે હેરોહોંડા સ્પ્લેન્ડર ને પણ અડફેટે લીધું. બોલેરો ચાલક ને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું.રિપોર્ટ બાય : કરણ વાઘેલા-ભુજ