કેરા કુન્દન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત શેઠ જે.પી.એન્ડ એલ.એસ.હાઈસ્કૂલ – કેરા માં ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 3 નવનિયુક્ત શિક્ષણ સહાયકો હાજર થયા


કેરા કુન્દન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત શેઠ જે.પી.એન્ડ એલ.એસ.હાઈસ્કૂલ – કેરા માં આજરોજ તા. 07-06-2021 ના ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 3 નવનિયુક્ત શિક્ષણ સહાયકો હાજર થયા છે. (1) ત્રિગુણાબેન ધીરજલાલ ઝાલરીયા,(2) શીતલબેન ગીરીશભાઈ જોશી.(3) રાજેશભાઇ ગેલાભાઈ વણકર તેમને ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી ધીરજભાઈ લાધાણી, મંત્રીશ્રી નરેન્દ્રભાઈ ભોજાણી, ખજાનચીશ્રી અલ્પેશભાઈ મેપાણી, શિક્ષણ સમિતિ ના વડીલ ટ્રસ્ટી વેલજીભાઈ કેરાઈ, શ્રી સહદેવસિંહ જાડેજા, શાળાના આચાર્યશ્રી બ્રિજેશભાઈ ઠક્કર અને ટ્રસ્ટ એડમિસ્ટ્રેર દીપકભાઈ નારદાણી હાજરીમાં હાજરી પંચિંગ કાર્ડ તેમજ ઓર્ડર એનાયત કરવામાં આવ્યા અને સંસ્થામાં આવકારવામાં આવ્યા તથા તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રિપોર્ટ બાય : રવીલાલ હિરાણી કેરા