કેરા ગામે ઓવરલોડ ટ્રકો પસાર થાય તે યમરાજ સમાન સાબિત થઈ

કેરા ગામે અવાર નવાર ઓવર્લોદ ટ્રકો સર્જેછે મુશ્કેલીઓ અને લોકો ના જીવ જોખમે મુકાય છે કેટલી ઑ રજૂઆતો કરવા છતાં આ યમરાજ સમાન ટ્રકો પર કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી? એ લોકો ની સમજની બહાર છે આ વિક માં આવા ત્રણ બનાવ બનીયા આજે બપોરે 12,30 વાગે મુન્દ્રા તરફથી આવતી ટ્રક ચાડી ના ચડતા એક્સિસ બેંક પાસેથી રિવિસ જતા છેક બાલમંદિર પાસે જઈ અને કાબૂ ના થતા રોડ ની વરચે ફસાઈ જતા બને બાજુ ટ્રાફિક નો જથો ખડકાઈ ગયો હતો જે મકાન માં પણ ગુસ્વાની તૈયારી માજ હતી પણ કાબૂ થતા રોડ ની વરચે ફરી ગઈ અને આવા બનાવો વિક માં એક વાર તો બનતાં જ હોય છે તો સુ લોકોના જીવ જાસે ત્યારે તંત્ર જાગશે જેમાં કેરા,કુંદનપર,નારાણપર તેમજ જ્યાંથી આ ટ્રકો પસાર થાય છે એ લોકો ની વ્યથા સાભળવા વારું કોઈ જ નથી જયારે ચૂંટણી આવે ત્યારે મોટ મોટા વાયદાઓ કરાય છે પછી કોઈ કામ કે કાર્યવાહી કરાતી નથી કાર કે મોટર સાઇકલ હોય તો તેના પર તરતજ કાર્યવાહી કરાય છે તો આ ઓવાર્લોડ ટ્રકો પર કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી? એ પણ લોકો તો બરાબર સમજેજ છે અને કોરોના મહામારી માં ટ્રકો વારા માસ્ક પણ પહેરતા નથી તોય એના પર કેમ કોઈ કાર્યવાહી નહી? તેવું ગામ લોકો નુ કહેવું છે તો સુ આ ઓવારલોડ ટ્રકો પર કોઈ એક્શન લેવાશે? કે લોકો ના જીવ લેવાશે?‌‌‌ રીપોર્ટ બાય: રવીલાલ હીરાણી-કેરાા.