બાલાજી કુરીયરમા થયેલ રોકડા રૂ.૨૧,૦૭૦૦૦/-ની લુટનો ગુન્હો શોધી અનેક વણશોધાયેલ લુટોનો ભેદ ઉકેલી ૩-આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ



રાજકોટ શહેર માલવીયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ રોડ ઉપર પી.ડી.એમ. કોલેજથી આગળ આવેલ બાલાજી કુરીયર મા તા.૦૫/૦૫/૨૦૨૧ ના રોજ ફરીયાદીને છરી બતાવી રોકડા રૂપીયાની લુટનો બનાવ બનેલ જે અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશન મા ગુન્હો દાખલ હોય જે લુટના બનાવની પોલીસ ને જાણ થતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચ, માલવીયાનગર પોલીસ સ્ટેશન તેમજ નજીકના પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ સ્થળ ઉપર પહોચી બનાવ અંગે હકીકત મેળવવા મા આવેલ તેમજ રાજકોટ શહેર પોલીસ કવમશ્નર મનોજ અગ્રવાલ તથા સુંયુકત પોલીસ કવમશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કવમશ્નર પ્રવીણકુમાર (ઝોન-૧), તથા નાયબ પોલીસ કવમશ્નર મનોહરવસિંહ જાડેજા (ઝોન-૨) તથા મદદનીશ પોલીસ કવમશ્નર ડી.વી.બસીયા ક્રાઇમ એમ અધીકારીઓ પણ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી બનેલ બનાવ અંગેની સુંપુણણ માહીતી મેળવેલ અને પોલીસ કવમશ્નર ના સીધા માર્ગદર્શન દરસુચના મુજબ ડી.સી.બી. પો.સ્ટે. ના અધીકારી/કમણચારીઓ ગુન્હો શોધી કાાવા સતત પ્રયત્નસીલ હતા દરયાયાન પો.સ.ઇ. પી.એમ.ધાખડા તથા ટીમના માણસોને લુટના આરોપીઓ બાબતે ખાનગી રાહે હકીકત મળતા તે દીશામા ટીમના માણસો મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાગર, વસધ્ધરાજવસિંહ જાડેજાએ મળેલ હકીકત બાબતે ખરાઇ કરી અને આજરોજ આરોપીને જડેસ્વર વેલનાથ સોસાયટી નજીક ખોખડદડ નદીના પુલ પાસેથી મુદામાલ સાથે પકડી પાડી મોટી રોકડ રકમની લુટના ગુન્હાનો ભેદ ઉકેલવામા આવેલ છે.