શાક-બકાલાની જેમ આટડા માંડી ડિગ્રી વગરના ડોક્ટરો અસંખ્ય બેઠા છે

શાક-બકાલાની જેમ આટડા માંડી ડિગ્રી વગરના ડોક્ટરો અસંખ્ય બેઠા છે.જેમાથી ફક્ત ૨ થી ૫ પર કાર્યવાહી કરવામાં આવે તો બધાની આખખૂલી જાય એમ છે. કોઈ આવા બોગસ ડોક્ટરો પર અરજી કરે અને તંત્ર તે અરજી પર પૂરતું ધ્યાન આપે તો આવા બોગસ બોગસ ડોક્ટરોનો પર્દાફાસ થાય. આના પર શું કોઈ ઉચ્ચ અધિકારી પગલાં લેશે ? શું ઉચ્ચ અધિકારી આ બાબતે જાણતા હશે કે નહીં ? અગર જાણતા હોય. તો આવા બોગસ ડોક્ટરો પર કોણી મીઢી નજર હોઈ શકે ?