‘ધક્કા ક્યો માર રહા હૈ ‘કહી ઝગડો કર્યા બાદ ૩.૮૦ લાખ રૂ.ભરેલી બેગ ઝડપી આરોપી ફરાર
સુરતના પલસાણામાં મની ટ્રાન્સફરનું કલેક્શન કરી બાઇક પર જઇ રહેલા યુવાન સાથે ૨ બાઇક પર ૪ અજાણ્યા ઇસમોએ ‘ધક્કા કયુ માર રહા હૈ’ કહી ઝગડો કર્યો હતો. ત્યારબાદ ૩.૮૦ લાખની રોકડ ભરેલી બેગ ઝડપીને ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે પલસાણા પોલીસે ફરિયાદ નોંધી અને CCTV કેમેરાના આધારે આરોપીઓને પકડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.