નખત્રાણા તાલુકાના સાંગનારા ગામેં ગૌચર જમીનમા પવન ચકી નાખવા બાબતે થયો વિવાદ

નખત્રાણા તાલુકાના સાંગનારા ગામેં ગૌચર જમીનમા પવન ચકી નાખવા બાબતે થયો વિવાદ ગ્રામ્યજનો થયા એકઠા તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યું. ગામજનો ની એક માગ પવનચકીઓ ગૌચર જમીનમા નાખવા નહિ દઈએ. સાગનારા ખેડૂતો અને ગ્રામ્યજનો પવનચક્કીનો કર્યા વિરોધ.પવન ચક્કીથી પશુ – પક્ષીઓને થાય છે મોટો નુકશાન અને અસંખ્ય મોર તેમજ પક્ષીઓ મોતને ભેટ્યા છે. રિપોર્ટ બાય : પ્રેમજી બળિયા મોટીવિરાણી.