ખેડોઇ વાડી વિસ્તારમાથી દેશી દારૂની ચાલુ ભઢી કેસ શોધી કાઢતી અંજાર પોલીસ


મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા અંજાર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહિબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના હોઇ જે આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા નાઓની ખાનગી હકીકત રાહે બાતમી હકીકત મળેલ કે મોટી ખેડોઇ ગામે રહેતો રાજુભા ઉર્ફે રાક્ષશ નરપતસિંહ જાડેજા પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં દેશીદારૂ બનાવવાની ભઠ્ઠો ગાળે છે. જે હાલમાં ચાલુ છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે જે જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા તથા સ્ટાફના માણસો સાથે રેડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદામાલ મળી આવેલ. રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર.