ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના યુવાન ઉપર જીવલેણ હુમલો કરાયું

WhatsApp-Image-2021-06-25-at-10.13.49-AM

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અવેડા તરીકે ઓળખાતી જગ્યામાં એક યુવાન પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં અતિ ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતાં. હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર થયા પોલીસ ઘટના સ્થળે પહોચી. રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર.