રૂપિયા 25,200 નું વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા ,બોર્ડર રેન્જભુજ તથા મયુર પાટીલ ,ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.યાદવનાઓએ પ્રોહી તથા જુગાની બદી સંપૂર્ણ નેરત નાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાન આજરોજ નખત્રાણા પો.સ્ટે ના પો.ઇન્સ. બી.એમ.ચૌધરોનાઓ ના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ મુકંશકુમાર સાધુ તથા પો.કોન્સ. ધનજીભાઇ આહીર તથા નરંન્દ્રસિહ સૌઢા નાઓને સંયુક્લ બાતમી હકીકત મળેલ કે ચંન્દ્રનગર ગામનો નવલસિંહ જામસિંહ સોઢા તથા નખત્રાણા મફતનગર વીસ્તારમાં રહતો અદ્રેમાન ઉર્ફે અબ્દ્લ કાસમ કુંભાર જેઓ બન્ને સાથે મળીને નખત્રાણા તાલૂકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો ધંધો કરે છે. એ હાલે અદ્રેમાન ઉર્ફે અબ્દુલ કાસમ કુંભાર પોતાના ઘરમાથી ઇગ્લીશદારૂની પેટીઓ પોતાની વેનમા ભરી બીજી જ્ગ્યા પર ડિલેવરી આપવા જનાર છે. જે બાતમી અન્વયે વર્કઆઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય : દિલુભા જાડેજા.