નખત્રાણાના રતડીયા ફાટક પાસે અકસ્માત સર્જાતા બેના મોત

નખત્રાણા તાલુકાનાં રાતડીયા ફાટક નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત વહેલી સવારના 3.30 વાગ્યાના અરસામાં નખત્રાણા~લખપત હાઇવે ઉપર બન્યો બનાવ અકસ્માતમાં બન્ને વાહન ચાલકોના મોત 6 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચતા 108 વડે હોસ્પિટલ ખસેડાયા.